બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રસ્તા, પાણી અને આરોગ્ય સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.