બનાસકાંઠા સમાચાર

ડીસા APMCમાં બટાકાની આવક વધી, ખેડૂતોને સારા ભાવ મળ્યા

ડીસા માર્કેટ યાર્ડમાં આ સપ્તાહે બટાકાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે.

વેપારીઓના મતે આગામી દિવસોમાં પણ ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.

સંબંધિત લેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *