સરકારી યોજનાઓ

મુખ્ય સમાચાર

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરો

person schedule 3 days પહેલા

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.