ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.
તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.