શિક્ષણ

શિક્ષણ: રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ

રાજ્યની શાળાઓમાં નવી શિક્ષણ નીતિનો તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *