રાજકારણ

ગાંધીનગરમાં મંત્રીમંડળની મહત્વની બેઠક

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા.

વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું.

સંબંધિત લેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *