રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે નવા ઇન્વેસ્ટમેન્ટ સમિટની જાહેરાત કરવામાં આવી છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેશે.
સમિટથી રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.