હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તંત્રે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.